16.05.2013 ►Bav ►Akshay Tritiya was celebrated in Presence of Acharya Mahashraman

Published: 16.05.2013
Updated: 08.09.2015

ShortNews in English

Bav: 16.05.2013

Akshay Tritiya was celebrated in Presence of Acharya Mahashraman. More than 200 people did Parana of their yearlong alternative fast.

News in Hindi

૨૦૦ લોકોએ વષીર્તપના પારણા કર્યા

વાવ 13 MAY 2013 JTN

વાવમાં તેરાપંથ જૈન સંઘના અગિયારમાં પટુધર મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણના સાનિઘ્યમાં ૨૦૦થી વધુ સંખ્યામાં વર્ષીતપના પારણા થયા હતા. આ પ્રસંગે અમદાવાદ મુંબઇ, સુરત, કોલકતા, મારવાડ મેવાડ તથા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રાવણ-શ્રીવકાઓ ઉપસ્થિત રાા હતા.

મુનિ સુમેરમલજી સ્વામીએ કાું કે, ભગવાન ઋષભ સાથે સંકળાયેલો આ પ્રસં� - અ ાય તૃતીયામ પૌત્ર શ્રેયોસના હાથથી પારણું કરી પોતાનો સંકલ્પ પુરો કરેલ. આચાર્ય મહાશ્રણજીએ પોતાની અમૃતવાણી ફરમાવતાં કાું કે, આદમી શોટર્કટ જોવે છે રાજપથને છોડીને પગદંડી લે છે. એક વર્ષ સુધી એકાંતર તપસ્યા કરી આત્મદર્શી બને છે. વર્ષીતપ માટે નવ નિયમોની આરાધના કરવી જોઇએ બાવલુની નાસ્તો નહી રાસ્તો લઇ પગપાળા વિહાર કરે છે. સેવા કરવીએ પણ તપસ્યા છે. આ પ્રસંગે રાજયના આરોગ્યમંત્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રાા હતા.આ પ્રસંગે સમણી નર્મિલપ્રજ્ઞાજી, અમીતપ્રજ્ઞાજીએ પોતાના ભાવપૂર્ણ વિચાર પ્રસ્તુત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન મુનિશ્રી દિનેસકુમારજીએ કર્યું હતું. ચંપકભાઇ મહેતા, અશોકભાઇ સંઘવી, મુકિતભાઇ પટેલ તથા કિરીટભાઇ પરીખ ઉપસ્થિત રાા હતા.

આચાર્યશ્રી મહાશ્રમણજીના સાનિઘ્યમાં વર્ષાતપના પારણા કરાયા.- રાણાજી વેિંઝયા

વાવમાં આચાર્યશ્રી મહાશ્રમણના સાનિઘ્યમાં વર્ષીતપના પારણા

Sources

ShortNews in English:
Sushil Bafana

Categories

Click on categories below to activate or deactivate navigation filter.

  • Jaina Sanghas
    • Shvetambar
      • Terapanth
        • Acharya Mahashraman
          • Share this page on:
            Page glossary
            Some texts contain  footnotes  and  glossary  entries. To distinguish between them, the links have different colors.
            1. Acharya
            2. Acharya Mahashraman
            3. Akshay Tritiya
            4. Bav
            5. JTN
            6. Mahashraman
            7. Parana
            8. Sushil Bafana
            Page statistics
            This page has been viewed 1224 times.
            © 1997-2024 HereNow4U, Version 4.56
            Home
            About
            Contact us
            Disclaimer
            Social Networking

            HN4U Deutsche Version
            Today's Counter: