11-12.04.2015 ►JCSC ►Dhyan Shibhir

Published: 25.03.2015
Updated: 02.07.2015


Jain Center of Southern California


JOIN US

Jain Center Main Hall (8072 Commonwealth Ave, Buena Park, CA)

THE REGISTRATION IS FREE AND ALL MEALS ARE PROVIDED.

Register Now

આપણા મહાન વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ભગવાન શ્રી મહાવીર પ્રભુએ  દર્શાવેલો સાધના ક્રમ "ધ્યાન”

જાન્યુઆરી ૨૦૧૫ માં "ધ્યાન" પરની એક દિવસની સ્વાધ્યાય શ્રેણી (શિબિર) માં  કાંઈક ધ્યાન વિષે થોડી સમજણ પ્રાપ્ત કરી અને થોડો પ્રયો� - પણ કર્યો જે બધાને પોતાની રોજિંદી ધ્યાન સાધના માં ઉપયોગી થયો હશે.

હવે આપણી સાધના માં વધુ સ્થીરતા અને વિસ્તાર માટે શાસ્ત્રોમાં દર્શાવેલ તેમજ અનેક સંતો અને સાધકોએ પ્રયો� - કરી સિદ્ધ કરેલ પધ્ધતિ વિષે જાણવા આવતી બે દિવસ (શનિ-રવિ /એપ્રિલ ૧૧−૧૨), ની શિબિર માટે ફરી એક વાર આપ સૌને આમંત્રણ છે. 

“મોક્ષનું દ્વાર આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાન ધ્યાન સાધ્ય છે, અને ધ્યાન માટે મનની સ્થિરતા જરૂરી છે."

"વચન કાયા બાંધીએ, મન નવિ બાંધ્યું જાય;

મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય."-  પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા.

સૌનો એ અનુભવ છે કે એક નવકારવાળી ગણવા બેસીએ તો પણ મન સ્થિર રહી શકતું નથી, અને જ્ઞાનીઓ કહે છે કે મનને સ્થિર કાર્ય વગર ધર્મનું આધ્યાત્મિક ફળ ક્યારેય પણ ના મળી શકે. આ માટે "ધ્યાનાભ્યાસ" એટલે કે ધ્યાનનો અભ્યાસ જરૂરી છે અને અનિવાર્ય છે. તે "ધ્યાન" ના વિષયમાં પૂર્વાચાર્યોએ જે પધ્ધતિ આપણને બતાવી છે તેનો વિચાર કરી આપણા રોજીન્દા જીવનમાં કેવી રીતે આપણે અમલમાં મૂકી શકીએ તે માટે બે દિવસની બીજીશિબિર નું આયોજન શનિવાર અને રવિવાર તા. ૧૧-૧૨ એપ્રિલ ૨૦૧૫ ના કર્યું છે, જેની વિગત નીચે મુજબ છે.


"Dhyan is necessary to attain 'SamyakDarshan' - (Experience of our True Self - The First Awakening - 4th Gunasthanak) & Dhyan is also at the root of attaining 'Kevalgnyan', the penultimate stage to 'Moksh'"

"Bhagwan Shri Mahavir Swami attained 'Kevalgnyan' after 4515 days of intense and deep meditation (Dharm Dhyan) which culminated into 'Shukla Dhyan'. So, when HE is talking about 'Dhyan' in his 'Deshana' (Scriptures), HE is doing so after successfully practicing 'Dhyan'. HE therefore is giving us scientifically (which requires Theory & Practical) proven method and at the same time, illuminating us on various aspects of the conditions of Mind & Thoughts which HE went through during Sadhana. This is the most authentic scriptural knowledge on the subject of 'Dhyan', which we fortunately have inherited from HIM through various great Sages & Acharyas.

The two-day program will try to explore further on this 'Dhyan Phenomenon' as a follow up to the first Dhyan Shibir that took place in January 2015.

This Dhyan Shibir is conducted by Shri Girishbhai Shah and the schedule is as follows:

Time

Sat. Activity

Sun. Activity

 8-9 am

 Breakfast

 Breakfast

 9-10:30 am

 Session 1

Session 5

 10:30-10:45

 Break

 Break

 10:45-12:15

 Session 2

 Session 6

 12:15-1:15 pm 

 Lunch

 Lunch

 1:15-3 pm

 Session 3

 Session 7

 3-3:30 pm

 Tea break

 Tea break

 3:30-5:30 pm

 Session 4

 Session 8

 5:30-6:30 pm

 Dinner

 Dinner

Sun sets at 7:20 PM

The registration is free and all meals are provided.

If you have any question about Shibir, please contact Yogesh Shah by phone at 909-952-9585 or via email

Fill out the Google Form to Register

 

Categories

Click on categories below to activate or deactivate navigation filter.

  • Institutions
    • Jain Center of Southern California [JCSC], USA
      • Share this page on:
        Page glossary
        Some texts contain  footnotes  and  glossary  entries. To distinguish between them, the links have different colors.
        1. Acharyas
        2. Dharm
        3. Dhyan
        4. Gunasthanak
        5. Jain Center of Southern California
        6. Mahavir
        7. Meditation
        8. Sadhana
        9. Swami
        10. મહાવીર
        Page statistics
        This page has been viewed 526 times.
        © 1997-2024 HereNow4U, Version 4.56
        Home
        About
        Contact us
        Disclaimer
        Social Networking

        HN4U Deutsche Version
        Today's Counter: